Tuesday, December 24, 2024

ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામ ખાતે 70 વર્ષ કરતાં વધુ ઉંમરવાળા વ્યક્તિનો આયુષ્માન કાર્ડ નો કાર્યક્રમ યોજાયો 

ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામ ખાતે 70 વર્ષ કરતાં વધુ ઉંમરવાળા વ્યક્તિનો આયુષ્માન કાર્ડ નો કાર્યક્રમ યોજાયો

 

ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામ ખાતે 70 વર્ષ થી વધારે આયુષ્યવાળા વ્યક્તિઓ નું વય વંદના અભિયાન અંતર્ગત આયુષ્માન કાર્ડ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા કેમ્પ કરી કાર્ડ કાઢવામાં આવ્યા જેમાં જિલ્લા સંયોજક શ્રી દીપભાઈ પટેલ ( સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ),નાકા ગ્રામ પંચાયત સરપંચ શ્રી રમેશભાઈ ડાભી ,તથા તાલુકા ના સંયોજક જીતેન્દ્રભાઈ વણજારા,રોહિતભાઈ પંચાલ,તેમજ નાકા હેલ્થ સેન્ટર ના કર્મચારી સિદ્ધરાજસિંહ ચૌહાણ ( M.O કલોલ ),ચંપકભાઈ બેગડિયા ,પ્રમોદભાઈ સુથાર, નયનાબેન કટેરિયા હાજર રહ્યા.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores