અમદાવાદ બ્રેકિંગ…
અમદાવાદ ના Ctm એકસપેસઁ હાઈવે પાસે અસામાજિક તત્વો ઓ વાહનો મા કરી ભારે તોડફોળ
Amts એ માં નશો કરી ને બસ માં ચડવા જતા ચારેક શખ્સો ને બસ માં ના ચડવા દેવાતા બસ કન્ડકટર એ બસ નો દરવાજો બંધ કરી દેતા શખ્સો ઓ એ આંતક મચાવી ને બસ માં તોડફોળ કરી
બસ માં થી ઉતરી ને માગઁ પર ના અન્ય વાહનો માં કરી ભારે તોડફોળ
અનેક કારો અને અન્ય વાહનો માં તોડફોળ કરાતા ચારે તરફ ભારે ટાફિઁક જામ થયો
પોલિસ અધિકારી ની કાર પણ ડબલ ડેકર ઓવરબિજ પર ભારે ટાફિઁક મા ફસાઈ
ઈસ્કોન થી વિવેકાનંદનગર તરફ જતી Amts રુટ ની બસ Ctm પહોંચી ત્યારે નશો કરી ને બસ માં ચડવા જતા મામલો બીચકયો હતો
પોલિસ નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891







Total Users : 152507
Views Today : 