પાલનપુર માં ગઈ રાત્રે 10 વાગ્યા ની આસ પાસ પાલનપુર હનુમાન ટેકરી પર એક્સિડન્ટ થતાં ગાડી નાં ડ્રાઇવર અને નાની ગાડી નાં ડ્રાઇવર ઇજાગ્રસ્ત
સૂત્રો ધારા માહિતી મળતા ટેન્કર ચાલક અચાનક બેકાબૂ બનતા એક્સિડન્ટ થયો હતો રાત હોવાથી પબ્લીક ઓછી હોવાથી વધુ નુકસાન થતાં બચી ગયું
આ એરિયા આખો દિવસ ટ્રાફિક રહેતો હોય છે રાત હોવા થી વધુ જાનહાનિ થતાં બચી ગઈ હતી
અલ્તાફ મેમણ
એક ભારત ન્યૂઝ પાલનપુર





Total Users : 147141
Views Today : 