પાલનપુર માં આજે પૂર્વ ટ્રાફિક પોલીસ સ્ટાફ ઘ્વારા આજ રોજ ધુળેટી નો તહેવાર ધામ ધૂમ થી ઉજવવા માં આવ્યો
આ ધુળેટી.માં ટ્રાફિક પોલીસ ભીખા ભાઈ,રમેશભાઈ, પરેશભાઈ, ઈરફાન ભાઈ,અને અજિત મિર અને અન્ય પોલીસ સ્ટાફ અને ટી આ ર બી જવાન સાથે ધુળેટી નો તેહવાર સ્ટાફ સાથે પોલીસ ચોકી માં મનાવાયો હતો
અલ્તાફ મેમણ પાલનપુર
એક ભારત ન્યૂઝ પાલનપુર