Friday, October 11, 2024

પાલનપુર નવા એસટી પોર્ટ માં બની ઘટના

*🟣બ્રેકિંગ પાલનપુર …*

 

પાલનપુર નવા એસટી પોર્ટ માં બની ઘટના..

કેટલાં દિવસ થી ચાલતી હતી ગેર કાયદેસર પ્રવૃતિઓ

 

બે યુવતીઓએ ત્રીજા માળેથી લગાવી છલાંગ એક ને ગંભીર ઇજાઓ..

 

*કાફે માં પોલીસે રેડ કરી તો ડરની મારી બે યુવતીઓ ભાગી અને છેલાંગ લગાવી..*

કાફેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાની પાલનપુર પશ્ચિમ પોલીસને મળી હતી બાતમી..

 

*બંને યુવતીઓ ને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાઇ..*

 

યુવતીઓની છલાંગ લગાવવાની ઘટનાને લઈને પાલનપુર પશ્ચિમ પોલીસે તપાસ હાથ ધરી..

અલ્તાફ મેમણ પાલનપુર

એક ભારત ન્યૂઝ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores