વડાલીમાં કોંગ્રેસ સમિતિ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો
આગામી લોકસભાની ચૂંટણીને લઇ વડાલી ખાતે કોંગ્રેસ નો કાર્યકર સંવાદ કાર્યક્રમ યોજાયો
કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સાબરકાંઠા જિલ્લાના મત વિભાગના લોકલાડીલા ઉમેદવાર ડૉ. તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ જય અંબે વિસામો ધામડી પાટીયા ખાતે યોજવામાં આવ્યો
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ પટેલ મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રામાભાઇ સોલંકી લોકસભા સીટના પ્રભારી અરૂણભાઇ પટેલ વડાલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ પટેલ શહેર પ્રમુખ દિનેશભાઈ નાયક અવિનાશ સથવારા રાજુભાઈ પટેલ આપ પાર્ટીના જે પી વાઘેલા જગદીશભાઈ વણકર વડાલી નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ઇમરાનદાણી સહિત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891