Saturday, October 12, 2024

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા સીએમ સાહેબ તથા અમદાવાદ ના મેયર શ્રી તથા નારણપુર વિસ્તારના ધારાસભ્યશ્રી ને બાય પોસ્ટ દ્વારા રોજગાર અપાવા બાબતે આવદેન પત્ર આપવામાં આવ્યું 

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા સીએમ સાહેબ તથા અમદાવાદ ના મેયર શ્રી તથા નારણપુર વિસ્તારના ધારાસભ્યશ્રી ને બાય પોસ્ટ દ્વારા રોજગાર અપાવા બાબતે આવદેન પત્ર આપવામાં આવ્યું

 

હાલ માં આપણે જોઈએ તો બેરોજગાર એક દેશ માં બહુ મોટી સમસ્યા છે જેને ધ્યાન માં લઈને નમ્રતાગ્રીન ફાઉન્ડેશનને આજ રોજ સીએમ સાહેબ ભુપેન્દ્ર પટેલ સાહેબ તથા અમદાવાદ ના મેયરશ્રી ને તથા નારણપુરા વિસ્તારના ધારા સભ્યશ્રી જીતેન્દ્ર પટેલ સાહેબ ને બાય પોસ્ટ દ્વારા આવદેન પત્ર આપ્યું જેમ કે આપણે જોઈએ તો દેશ બેરોજગારી એક બહુ મોટી સમસ્યા છે ગ્રેજ્યુએટ થયેલા એમબીએ કરેલા બીએ કરેલા આવી ડિગ્રીઓ ધરાવતું યુથ અત્યારે બેરોજગારી નો સામનો કરી રહી છે યુથ ના માવતર લાખો રૂપિયા ખર્ચો કરે છે ભણતર માટે જે સક્ષમ નથી તે લૉન લઈને પણ ભણતર પૂરું કરાવે છે બાળકો જેથી તેમના બાળકો લાયકાત પ્રમાણે રોજગાર મેળવી શકે પણ હાલનું યુથ આટલી બધી ડિગ્રીઓ હોવા છતાં પણ બેરોજગાર છે અને ચા ની ટપરી તથા લારીઓ ઉપર કામ કરવા મજબુર છે જેથી સરકારશ્રી ને નમ્રતાગ્રીન ફાઉન્ડેશનની નમ્ર વિન્નતી છે કે સરકાર શ્રી લાયકાત પ્રમાણે યુથ ને રોજગાર અપાવાની વ્યવસ્થા કરે જેને ધ્યાન માં લઈને નમ્રતાગ્રીન ફાઉન્ડેશનની ટીમે સીએમ સાહેબ ભુપેન્દ્ર પટેલ સાહેબ તથા અમદાવાદ ના મેયરશ્રી ને તથા નારણપુરા વિસ્તાર ના ધારાસભ્યશ્રી જીતેન્દ્ર પટેલ સાહેબ ને બાય પોસ્ટ દ્વારાઆવદેન પત્ર આપવામાં આવ્યું હતું

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores