સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઉમા વાત્સલ્ય ધામ આમોદ્રા ખાતે પ્રાંતિજ તાલુકા નિવૃત કર્મચારી મંડળની વાર્ષિક અધિવેશન અને જનરલ સભા યોજાઈ
સાબરકાંઠા અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ કાર્યક્રમમાં હાજરી આપી
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા,ગુ,રા.નિ.ક.સ.મહામંડળના ઉપપ્રમુખ ચતુરસિંહ ચૌહાણ, મંત્રીશ્રી ચંદુલાલભાઈ, ગોરધનભાઈ પટેલ સહિત નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ,મહામંત્રી,ઉપપ્રમુખ તેમજ કારોબારી સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891