Tuesday, March 25, 2025

કોડીનાર મા તિરંગા યાત્રા નિમીતે ભવ્ય રેલી નું આયોજન

કોડીનાર મા તિરંગા યાત્રા નિમીતે ભવ્ય રેલી નું આયોજન

 

 

નગર પાલિકા સંચાલિત મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ, કોડીનાર* મા *તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોડીનાર કુમાર શાળા થી મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ, કોડીનાર સુધી ભવ્ય રેલી નું આયોજન થયું હતું. આ ભવ્ય રેલી મા કોડીનાર કુમાર અને કન્યા શાળા, એસ. કે. એમ સ્કૂલ, નાલંદા સ્કૂલ, રાજદીપ સ્કૂલ, શાહ એમ. એમ. સ્ટાફ તથા ગર્લ્સ હાઈસ્કૂલ ના વિધાર્થીઓ, તમામ શાળાના સ્ટાફ ગણ, નગર પાલિકા સ્ટાફ, ICDS સ્ટાફ -આંગણવાડી સ્ટાફ, પોલીસ સ્ટાફ, તાલુકા હેલ્થ સ્ટાફ તેમજ પી.એચ. સી.સ્ટાફ, એસ.ટી પરિવહન સ્ટાફ ,વિવિધ ગામો ના સરપંચો, સરકારી અધિકારીઓ અને સમાજ ના આગેવાનો જોડાયા હતા. આ કાર્યક્રમ મા મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ, કોડીનાર ની વિધાર્થીનીઓ દ્વારા દેશભક્તિ નૃત્ય અને દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું હતું.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા ગીર સોમનાથ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores