>
Friday, June 20, 2025

થરાદ તાલુકાના ચાંગડા ગામના ગોવિંદ ભારતી બાપજી ને મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા 

થરાદ તાલુકાના ચાંગડા ગામના ગોવિંદ ભારતી બાપજી ને મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

 

આજે રવિ કૃષિ મહોત્સવ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાતના કૃષિમંત્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો તેમાં થરાદ તાલુકાના ચાંગડા ગામના વતની ગોવિંદ ભારતી બાપજી ને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સાહેબ ના હસ્તે જિલ્લામાં સર્વશ્રેષ્ઠ ગૌશાળાની કામગીરી કરવા બદલ ગોવિંદ ભારતી બાપજી ને, ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે થરાદ તાલુકાના ચાંગડા ગામના સર્વશ્રેષ્ઠ ગૌશાળા નો એવોર્ડ લઈને સમગ્ર તાલુકાનું નુ ગૌરવ વધાર્યો જય હો ગુરુદેવ ગોવિંદ ભારતીજી બાપજી

અહેવાલ નરસીભાઈ દવે લુવાણા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores