DELHI આજે કોલકત્તા રેપ-મર્ડર કેસનો આવશે ફેંસલો…
આજે પીએમ મોદી 65 લાખથી વધુ સંપત્તિ કાર્ડ વિડીયો કોંફરન્સના માધ્યમથી વહેંચશે.
આજે ભાજપ અધ્યક્ષ જે પી નડડા આવશે ગુજરાત. અમદાવાદ કાર્યક્રમોમાં આપશે હાજરી..
મુંબઈમાં સૈફ અલીખાન પર હુમલો કરનાર છેલ્લે બાંદ્રા રેલવે સ્ટેશન પર જોવા મળ્યો. પોલીસની 28 ટિમ આરોપીને શોધવાના કામે લાગી.
આજે મુંબઇ પોલીસ સૈફ અલી ખાનનું લઈ શકે છે નિવેદન..
રાજસ્થાન પોલીસે લેડી ડોન સુધાની ઇટલીથી કરી ધરપકડ. ભારત લાવવાની તૈયારી શરૂ કરાઇ..
યુપી મહાકુંભમાં અત્યાર સુધી 7 કરોડ લોકોએ કર્યું સંગમ સ્નાન.
બિહારના નવાદા થી પોલીસે 11 સાયબર અપરાધીને ઝડપી પાડ્યા.
ચેમ્પિયન ટ્રોફી માટે આજે ભારતીય ટીમનું થશે એલાન..
અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે સીઈઓ કાર્તિક પટેલની એરપોર્ટથી કરાઈ ધરપકડ.
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891







Total Users : 144652
Views Today : 