>
Wednesday, May 14, 2025

સુરત જિલ્લમાં એક ઘરઆંગણે રમતી 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમેં વરેલી થી પકડી પાડ્યો : હિતેશ જોયસર 

સુરત જિલ્લમાં એક ઘરઆંગણે રમતી 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમેં વરેલી થી પકડી પાડ્યો : હિતેશ જોયસર

 

સુરત જિલ્લા પોલીસના અધીકારીઓએ સીસીટીવીના આધારે ટીમ બનાવીને ગણતરીની કલાકોમાં જ આરોપી આઘેડ રાજુને ઝડપી પાડ્યો .

 

સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક ચકચારી ભરી ઘટના સામે આવી છે. એક ગામની સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી ઘરઆંગણે રમી રહી હતી, ત્યારે 45 વર્ષના શખ્સે બાળકી સાથે વહાલનું નાટક કરી તેને ઉઠાવી લીધી હતી. આરોપી બાળકીને અડધો કિલોમીટર દૂર આવેલા પોતાના રૂમમાં લઈ ગયો હતો, જ્યાં તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. લગભગ એક કલાક બાદ બાળકી રડતી રડતી ઘરે પહોંચી હતી. પરિવારે જોયું કે બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું હતું, જેથી તાત્કાલિક કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સુરત જિલ્લા પોલીસે સીસીટીવીના આધારે ગણતરીની કલાકોમાં જ આરોપી રાજુને ને વરેલી થી ઝડપી લીધો હતો.સમર્ગ ઘટના લઈને એસ પી હિતેશ જોયસર અગાવ બનેલી ઘટના બોઘપાઠ લઈને એક્સન લેતા આરોપી ને ઝડપી પાડવામાં સફળ થયા હતા

 

મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં વધુ એક બનાવ માં બાળકી ને પીંખાઇ છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એક ગામની એક સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકી ઘરઆંગણે રમી રહી હતી. તે દરમિયાન નરઘમ આવ્યો હતો અને બાળકી પર નજર બગાડી હતી. જે બાદ તેણે બાળકી ને વહાલનું નાટક કરી બાળકીને પોતાની સાથે ઊંચકી લીધી હતી અને અડધો કિ.મી દૂર પોતાની રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેણે ચાર વર્ષ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. માસૂમ બાળકીને પીંખી નાખી હતી. અને દુષ્કર્મ આચર્યું બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો.એક કલાક બાદ બાળકી રડતી રડતી ઘરે આવતા પરિવારે તપાસ કરતાં બાળકીના ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતું હતું. પોતાની બાળકીની સ્થિતિ જોઈને પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતીઆ ઘટનાને લઇને પરિવારજન તુરંત કડોદરા જીઆઈડીસી પોલીસમથક ખાતે દોડી ગયા હતા. ઘટનાને ગંભીરતાથી લઇને કડોદરા જીઆઈડીસી પોલીસ સાથે-સાથે સુરત જિલ્લા એલસીબીની ટીમ પણ તપાસના જોડાઈ હતી. પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી હતો આ ઘટની જાણ એસ પી હિતેશ જોયસર એ રેન્જ આઈ જી પ્રેમવીરસિંહ જાણ કરી હતી તાત્કાલિક જિલ્લા પોલીસ એ સીસીટીવીના આધારે ગણતરીની કલાકોમાં જ દુષ્કર્મ આચર્યું હતું તે આરોપીને વરેલી થી ઝડપી તેની કડક પૂછપરછ હાથ ધરી છે. કડોદરા પોલીસ અને એસ ઓ જી તેમજ લોકલ ક્રાઇમ બ્રાંચ ટીમે સંયુક્ત ઓપરેશન પાડી ને દુષ્કર્મ આચરનાર આરોપી રાજુ નામ નો આઘેડ ને ઝડપી પડ્યો હતો મૂળ મહારાષ્ટ હોવાનો જાણવા મળ્યું હતું જિલ્લા પોલીસ નામદાર કોર્ટ સમક્ષ રજુ કરી ને રિમાન્ડ મેળવના પ્રયાસ હાથઘરશે જિલ્લા પોલીસ આરોપી ગણતરી કલાક માં પકડ્યો એજ સફળતા મળી હતી જેથી જિલ્લા એસ પી હિતેશ જોયસર એ રાહ નો શ્વાસ લીધો હતો એક એક મિનિટ જિલ્લાના અધીકારી ને માર્ગદર્શન આપ્યું હતું

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores