>
Saturday, May 17, 2025

પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ દ્વારા 7 માં જન ઔષધી દિવસની કેક કાપી ઉજવણી કરાઈ.

પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ દ્વારા 7 માં જન ઔષધી દિવસની કેક કાપી ઉજવણી કરાઈ.

 

પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર, ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ દ્વારા 7 માં જન ઔષધિ દિવસની ઉજવણી કરાઈ.

 

ભારતીય જન ઔષધી કેન્દ્ર યાદવ કોમ્પ્લેક્સ માં પ્રો વિરેન્દ્રસિંહ વીહોલ 7 મો જન ઔષધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ભારત દેશના વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા 2019 માં જન ઔષધિ દિવસની શરૂઆત કરવામાં આવેલ જેના ભાગરૂપે આજરોજ 7 વર્ષની ઉજવણી કરવા માં આવી હતી. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા ભાજપ તાલુકા પ્રમુખ શહેર ભાજપ પ્રમુખ જનરલ હોસ્પિટલ અધિક્ષક તાલુકા હેલ્થ ઓફિસર અને નગરપાલિકા ના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા.

કેક કાપી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર ઝોન 2 એરિયા મેનેજર રાહુલ વૈષ્ણવ અને જય પટેલ સ્ટોર ફાર્માસિસ્ટ ના નેતૃત્વમાં આ આયોજન કરવામાં આવ્યું હતું.

 

તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores