>
Saturday, June 14, 2025

કાશી ગામ કાહવાના પરમ પૂજ્ય ધર્મ રત્ન ભુવાજી રાજા બાપાનો અમદાવાદ એરપોર્ટ પર ભક્તો દ્વારા ભવ્ય ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કરાયું

કાશી ધામ કાહવાના પરમપૂજય ધમૅરત્ન ભુવાજી શ્રી રાજા બાપા ઓસ્ટ્રેલિયા નો ધામિક પ્રવાસ સુખદ રી

Oplus_16908288

તે સંપન્ન કરી વિદેશ ની ધરતી પર થી આપણી ગુજરાત ની પાવન ધરા પર પરત ફરી રહ્યા છે. ત્યારે પૂજય રાજા બાપ ગૃહ આગમના સવૅ સેવક સામાજ દ્રારા અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવા માં આવ્યુ.

જય ગોગા મહારાજ 🙏🙏🙏

અસારવા વિધાનસભા

યુવા મોરચા પ્રમુખ

ટીમ મોદી ગુજરાત

પટેલ નીલ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores