>
Friday, June 20, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ની મન કી બાત કાર્યક્રમમાં જીલ્લા ભાજપ પ્રમુખ ની હાજરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ની મન કી બાત કાર્યક્રમમાં જીલ્લા ભાજપ પ્રમુખ ની હાજરી

રવિવાર ના રોજ ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા ના દેલવાડા ગામે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઇ બાંભણિયા ની ઓફીસ માં કૃપા ખાતે ગિર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડૉ. સંજયભાઇ પરમાર ની ઉપસ્થિતિ વચ્ચે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ નો મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો આ મન કી બાત કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી ડૉ સંજયભાઇ પરમાર પ્રથમ વખત દેલવાડા ગામે પધાર્યા હતા ત્યારે ઉના તાલુકા ભાજપ ના પ્રમુખ શ્રી હિરેનભાઇ બાંભણિયા ની ઓફીસ માં કૃપા ઓફિસ એ ઉત્સાહ ભર્યા વાતાવરણ મા સ્વાગત કરવામાં આવ્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ બાંભણિયા ની ઓફીસ એ પધારતા દેલવાડા કોળી સમાજ ના પટેલ તથા જિલ્લા પંચાયત સદસ્ય ના પ્રતિનિધિ શ્રી બાબુભાઇ બાંભણિયા ચેમ્બર ઓફ કોમર્સ દેલવાડા પ્રમુખ મહેશભાઇ સતિકુવર મુસ્લિમ સમાજ ના સલીમભાઇ સૈયદ રાહુલભાઇ તથા કુમારભાઇ બાંભણિયા સહિત ના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તથા હિરેનભાઇ બાંભણિયા એ જિલ્લા પ્રમુખ નું શાલ ઓઢાડી તથા સોમનાથ મહાદેવ ની પ્રતિકૃતિ આપી સ્વાગત કરીયુ હતુ મન કી બાત કાર્યક્રમ બાદ ઉના તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઇ બાંભણિયા એ દેલવાડા ગામ ની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર જિલ્લા પ્રમુખ સાથે ગોષ્ઠી કરી હતી સાથે સાથે આવનાર દિવસોમાં જિલ્લા તાલુકા પંચાયત ની આવનારી સામાન્ય ચુંટણી ઓ બાબતે પણ ચર્ચા કરવા મા આવી હતી

સાથે સાથે આમ દેલવાડા ગામ ની જિલ્લા ભાજપ પ્રમુખ ની ઓચિંતી મુલાકાત તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઇ ની ઓફીસ માં કૃપા ખાતે કરી છે એ પણ ગામ મા ચર્ચા નો વિષય છે

આમ મન કી બાત કાર્યક્રમ ના માધ્યમ થી લોકો મા સરકાર ની વિવિધ યોજનાઓ ની જાણકારી પણ આપવામાં આવી હતી અહેવાલ = રમેશભાઈ વંશ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores