ગિર સોમનાથ જિલ્લા ના ઉના મુકામે ઉના શહેર તાલુકા ભાજપ દ્રારા શ્રી પુણ્ય શ્લોક અહલ્યા બાઇ હોલ્કર ની 300 મી જન્મજયંતિ ઉજવવામાં આવી
ઉના નગરપાલિકા ભવન ખાતે થી ઉના શહેર તથા તાલુકા ભાજપ ના હોદેદારો કાર્યકરો અને પદાધિકારીઓ ની આગેવાની હેઠળ શ્રી પુણ્ય શ્લોક અહલ્યા બાઇ હોલ્કર ની 300 મી જન્મજયંતિ નિમિત્તે રેલી યોજી હતી આ રેલી ઉના નગરપાલિકા ભવન ખાતે થી નિકળી નવી કોર્ટ ત્રિકોણ બાગ થય અને ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે પુર્ણ થયેલ હતી
શ્રી પુણ્ય શ્લોક અહલ્યા બાઇ હોલ્કર ની જન્મજયંતિ નિમિત્તે નિકળેલી રેલી મા ઉના નગરપાલિકા ના પ્રમુખ શ્રી પરેશભાઇ બાંભણિયા ઉના શહેર ભાજપ ના પ્રમુખ મનિષભાઇ કારિયા મહામંત્રી કિરીટ વાજા તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઇ બાંભણિયા ગંભિર સિંહ હમીરભાઇ જાદવ સહિત ના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ….. રમેશભાઇ વંશ ઉના