>
Friday, June 20, 2025

હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

 

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષકશ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં ઘરફોડ ચોરી તેમજ મોબાઇલ ચોરીઓના ગુન્હા અટકાવવા સારૂ તથા અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારીશ્રી એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈન્સ આર.ટી.ઉદાવત તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસ કાર્યરત રહેલ.

 

તા.૨૯/૦૫/૨૦૨૫ ના રોજ અમો તથા ડીસ્ટાફના માણસો સાથે હિંમતનગર બી ડીવીજન પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૬૨૫૦૫૦૦/૨૦૨૫ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ની કલમ.૩૦૫,૩૩૧(૩),૩૩૧(૪) મુજબ ના કામે ગુન્હાવાળી જગ્યાના તેમજ નેત્રમ કંમાન્ડ કંટ્રોલરૂમના સીસીટીવી ફુટેજ જોતા એક શકમંદ રીક્ષા નં. GJ 09 AX 2359 જણાઈ આવેલ અને સીસીટીવી ફુટેજ મા દેખાતો ઇસમ અગાઉ ઘરફોડ ચોરી તેમજ ચોરીના ગુન્હામા પકડાયેલ અલ્તાફ ઉર્ફે અલ્લુડી મેમણ જણાઇ આવતા સદરીની વોચ તપાસમાં હતા તે દરમ્યાન અ.હેડ.કો રાકેશકુમાર વિનુભાઈ તથા આ.હેડ.કો હરપાલસિંહ જશવંતસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે,સદરી ઇસમ પોતાની રીક્ષા નં.GJ 09 AX 2359 પાણપુર તરફથી આવે છે જે હકીકત આધારે સદરી ઇસમને મહેતાપુરા જકાતનાકા પાસેથી પકડી સદરીનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ અલ્તાફ ઉર્ફે અલ્લુડી ઇદ્રીશભાઈ મેમણ ઉ.વ.૨૮ રહે,બીસ્મીલ્લા પાર્ક રોયલ સોસાયટી સવગઢ તા. હિંમતનગર જી.સાબરકાંઠા નો હોવાનુ જણાવતો હોય સદરીને પો.સ્ટે ખાતે લાવી પુછપરછ કરતા પોતે હિંમતનગર બસ સ્ટેન્ડ સામે આવેલ મેટ્રો મેડીકલ શોપના દરવાજાનુ તાળુ તોડી મેડીકલ સ્ટોરમા રહેલ રોકડ રકમ કિ.રૂ. ૧૨,૦૦૦/-ની ચોરી કરેલ હોવાની

હકીકત જણાવતો હોય જેથી સદરીને ગુન્હાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. આમ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ .તા.૩૦/૦૫/૨૦૨૫

 

> ગુન્હાના કામે રીકવર કરેલ મુદ્દામાલ –

 

(૧) બજાજ સી.એન.જી રીક્ષા નં. GJ 09 AX 2359 કિ.રૂ.૪૦,૦૦૦/-

 

(૨) રોકડ રકમ કિ.રૂ.૧૨,૦૦૦/-કુલ મુદ્દામાલ કિ.રૂ.૫૨,૦૦૦/-

 

> આરોપીનો ગુનાહીત ઇતિહાસ

 

(૧) ઇડર પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૨૦૨૪૦૮૭૯/૨૦૨૪ બી.એન.એસ.૩૩૧(૩)(૪) ,૩૦૫ મુજબ

 

(૨) હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૭૨૦૧૧૨૨/૨૦૨૦ ઈ.પી.કો.૩૮૦ ,૪૫૭ મુજબ

 

(૩) ઇડર પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૦૨૪૦૮૮૦/૨૦૨૪ બી.એન.એસ.૩૦૩(૨) મુજબ

 

(૪) હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૭૨૪૦૮૩૯/૨૦૨૪ બી.એન.એસ. ૩૦૩(૨) મુજબ

 

(૫) હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૭૨૪૦૮૮૩/૨૦૨૪ બી.એન.એસ. ૩૦૩(૨) મુજબ

 

(૬) તલોદ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૦૪૧૦/૨૦૨૦ (

 

૭) હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૧૭૨૧૧૨૨૭/૨૦૨૧ ઈ.પી.કો ૧૮૮ મુજબ

 

(૮) હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે પાર્ટ બી ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૭૨૨૦૫૩૯/૨૦૨૨ એમ.વી.એક્ટ. ૧૮૫ તથા પ્રોહી ૬૬ (૧) બી મુજબ

 

(૯) હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે પાર્ટ બી ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૭૨૧૧૫૦૬/૨૦૨૧ પ્રોહી ૬પ એએ મુજબ

 

(૧૦)હિંમતનગર બી ડીવીઝન પો.સ્ટે પાર્ટ બી ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૬૨૪૦૬૧૩/૨૦૨૪ જી.પી.એક્ટ ૧૩૫ મુજબ

કામગીરી કરનાર અધીકારી કમગચારી-
(૧) આર.ટી.ઉદાવત પોલીસ ઇન્સ્પેક્ટર
(૨) અ. ેડ.કોન્સ વવક્રમવસિં રુમાલવસિં
(૩) અ. ેડ.કોન્સ જીગ્નેશકુમાર સુરેશભાઇ
(૪) આ. ેડ.કોન્સ રપાલવસિં જશવિંતવસિં
(૫) અ.પો.કો હ તેષકુમાર રમણભાઇ
(૬) અ.પો.કો ધરમવીરવસિં હદલીપવસિં
(૭) આ.પો.કો વકવતગરાજવસિં વકરીટવસિં
(૮) અ.પો.કો બ્રીજેશકુમાર મ ેશભાઇ
(૯) વુ.પો.કો કાજલબેન બાબુભાઇ (કિંમાન્ડ કિંટરોલ)
(આર.ટી.ઉદાવત)

 

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores