>
Thursday, April 30, 2026

ઈડર – દરામલી સવગુણ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો આયોજન

ઈડર – દરામલી સવગુણ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો આયોજન કરેલ હતું

જેમાં ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓએ ભાગ લીધો હતો

જેમાં ફાઈનલમાં વીરપુર હિંમતનગરની ટીમ વિજેતા થઈ હતી.

 

સામાજિક યુવા આગેવાન ધીરજ લેઉઆ કાંકણોલ ના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આયોજકો રાજુભાઈ રાઠોડ અને આનંદભાઈ કાપડિયાએ ખુબ સરસ સંચાલન કર્યું હતું..

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores