વડાલી શહેરમાં ચામુંડા માતાજીના મંદિરમાં સિનિયર સિટીજલ કાઉન્સિલ ની જનરલ સભા યોજાઇ
સિનિયર સિટીઝન કાઉન્સિલ વડાલીની જનરલ સભા તારીખ 1/06 2025 રવિવારના રોજ વડાલી મુકામે આવેલ ચામુંડા માતાજીના મંદિરના હોલમાં આયોજિત કરવામાં આવ્યું મિટિંગમાં ચાલુ વર્ષે 75 વર્ષ પૂર્ણ કરનાર સિનિયર સિટીઝન કાઉન્સિલના સભ્યોનું માતૃ વંદના કાર્યક્રમ હેઠળ સન્માન કરવામાં આવ્યું આજના દિવસે જન્મદિવસની બનાવનાર 38 સભ્યોને પણ શુભેચ્છા પાઠવવામાં આવી હોદ્દાઓ તથા કારોબારી સભ્યોની મુદત પૂરી થતાં મિટિંગમાં પ્રમુખશ્રી રામભાઈ વી પરમાર તરફથી વિસર્જન જાહેર કરવામાં આવ્યું અને નવીન કારોબારી તથા આગામી ત્રણ વર્ષની મુદત માટે હોદ્દેદારોની સર્વોપરી નિમણૂક કરવામાં આવી પ્રમુખ તરીકે લક્ષ્મણસિંહ આઈ રાઠોડ ઉપપ્રમુખ તરીકે અબ્દુલ રહેમાન એ મેમણ બેન્કર સાહેબ મંત્રી તરીકે કીર્તિ કુમાર કે ભાવસાર સહમંત્રી તરીકે દેવજીભાઈ વણકર ખજાનજી તરીકે નટવરભાઈ એસ બારોટની વર્ણી કરવામાં આવી અંતમાં રાષ્ટ્રગીત નું ગાન કરીને મિટિંગને પણ જાહેર કરવામાં આવી
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891