>
Friday, April 10, 2026

ઉના તાલુકાના દેલવાડા ગામે પ્રમાણિકતા નુ ઉત્તર ઉદાહરણ 

ઉના તાલુકાના દેલવાડા ગામે પ્રમાણિકતા નુ ઉત્તર ઉદાહરણ

ઉના ખાતે ની વેપારી ની બેન્ક તરીકે ઓળખાય છે એવી ધી ઉના પિપલ્સ કોઈ.ઓપરેટીવ બેન્ક ની શાખા દેલવાડા ખાતે આવેલી છે આ દેલવાડા ખાતે ની શાખા મા બેન્ક ના ગ્રાહક વંશ પ્રવિણભાઇ લખમણભાઇ રુપિયા 50000/ ઉપાડ કરી ને જતા રહ્યા હતા પરંતુ પ્રવિણભાઇ ની ગફલત થી રુપિયા 50000/ નુ બંડલ બેન્ક મા જ પડી ગયુ હતુ જેની જાણ બેન્ક ના કેશિયર અંકિતભાઇ રાજ્યગુરુ ને થતાં બ્રાંચ હેડ નિલેશભાઇ શાહ ને કરતા ગ્રાહક વંશ પ્રવિણભાઇ લખમણભાઇ ને બોલાવી બ્રાંચ ખાતે બોલાવી સિ સિ ટીવી ફુટેજ મેચ કરી આ ગ્રાહક ને રુપિયા 50000/ નુ બંડલ પરત કરેલ હતુ અને પ્રમાણિકતા નુ ઉત્તર ઉદાહરણ પૂરું પાડ્યું છે

આમ આ બેન્ક કર્મચારી ઓની પ્રમાણિકતા ને કારણે ગ્રાહક ને એના હક ના પૈસા પરત મળેલા હતા. બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores