સાવલી તાલુકાની કરચિયા પ્રાથમિક શાળા ની બેદરકારી સામે આવી
કરચિયા પ્રાથમિક શાળા ના પરિસર ના કમ્પાઉન્ડમાં પાવડા થી બાળકો જોડે ઘાસ સાફ કરાવતા નજરે પડ્યા ..!!!
ત્યારે શાળા સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે..!!!
તંત્ર દ્વારા શાળા સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરાય તેવી માગ ઉઠી..!!!
એક બાજુ રાજ્ય સરકાર સ્વચ્છતા અભિયાનના નામે મસમોટી ગુલબાંગો પોકારે છે અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ સ્વચ્છતાને નામે ફળવાય છે અને વેડફાય છે ક્યાં ???…!!!
શાળા સંચાલકો તથા જવાબદાર સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરાય તેવી લોકમાંગ ઉઠી છે…!!!
આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારી ને ટેલિફોનીક વાત કરતા હું તપાસ કરી ને યોગ્ય પગલાં લઈશ તેવું જણાવ્યું
કારચીયા ગામના સરપંચે પણ બણગા ફૂંક્યા કે દર વર્ષે હું સફાઈ કરાવું છું તો અત્યાર સુધી કેમ ન કરવી અને શાળા ન બાળકો ને પાવડો પકડવા નો વારો આવ્યો
રિપોર્ટર ….રાજેન્દ્ર પટેલ