ઈડર શહેરમાં ઈડર કોંગ્રેસના યુવાનો દ્વારા અનોખો વિરોધ કરાયો
સાબરકાંઠા જિલ્લા ના ઈડર માં ઈડર કોંગ્રેસ ના યુવાનો દ્વારા અનોખો વિરોધ
ખાડા પૂજન કરવામાં આવ્યું.
છેલ્લા કેટલાય દિવસ થી રસ્તા ના વચે પાણી ની પાઇપ લાઇન લીકેજ થઈ ગઈ હતી અને ઈડર નગરપાલિકા ઘ્વારા રિપેર પણ કરી દેવામાં આવી પણ હજી સુધી ખાડો પૂરવામાં આવ્યો નથી આસપાસ સ્થાનિક વિસ્તાર છે સ્કૂલો છે અને અત્યારે ચોમાસા ના સમય રાત્રિ દરમ્યાન કોઈને ખાડો દેખાય નઈ અને કોઈ જાનહાનિ થાય તો જવાબદારી તંત્ર લેશે.
ઈડર કોંગ્રેસ ના યુવાનો ની માગણી છે ગોર નિંદ્રામાં ઊંઘતું તંત્ર તાત્કાલિક ખાડો પૂરવામાં ધ્યાન આપે તો સારું
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891