>
Monday, July 20, 2026

ઈડર મામલતદારે આપ્યો ઐતિહાસિક ચુકાદો.

ઈડર મામલતદારે આપ્યો ઐતિહાસિક ચુકાદો.

 

ખોટા ખેડૂત ખાતેદાર મામલે ધારાસભ્ય રમણ વોરા ને મોટો ફટકો…

 

ઈડરના દાવડમાં ખરીદવામાં આવેલ જમીન શ્રી-સરકાર….

 

ખેડૂત ખાતેદાર ન હોવા છતાંય રમણ વોરાએ ખરીદી હતી જમીન…

 

ધારાસભ્ય ખોટા ખેડૂત ખાતેદાર મામલે દાખલ થતા થઈ હતી રજૂઆત…

 

મામલતદાર પૂજા જોશીએ જમીનને કરી શ્રી-સરકાર…

 

મામલતદાર કચેરીમાં પડતી મુદતો માં નહોતા રહેતા ધારાસભ્ય હાજર….

 

ધારાસભ્ય રમણ વોરા સહિત પરિવાર સતત ગેરહાજર રહેતા ઐતિહાસિક ચુકાદો….

 

દાવડા ગામની સીમમાં જૂનો સર્વે નં – 792 ને રી સર્વે નં – 548 જમીન શ્રી-સરકાર…..

 

રમણ વોરા, કુસુમ વોરા, સુહાગ વોરા, અને ભૂષણ વોરા સામે હતી ખોટા ખેડૂત ખાતેદાર ફરિયાદ….

 

બ્યુરો રિપોર્ટ… એક ભારત ન્યુઝ સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores