>
Saturday, January 31, 2026

આજે વાવ થરાદ જિલ્લાના રાહ તાલુકા ખાતે નવનિર્મિત વાવ થરાદ જીલ્લો અને નવનિર્વેદ ચાર નવા તાલુકા એમાં રાહત તાલુકો નો આજે શુભારંભ માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને પ્રભારી મંત્રી બળવતસિંહ રાજપુત મુખ્ય મહેમાન તરીકે શુભારંભ કરાવ્યો*

*અહેવાલ શૈલેષ ભાઈ સી ઠાકોર*

 

*આજે વાવ થરાદ જિલ્લાના રાહ તાલુકા ખાતે નવનિર્મિત વાવ થરાદ જીલ્લો અને નવનિર્વેદ ચાર નવા તાલુકા એમાં રાહત તાલુકો નો આજે શુભારંભ માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને પ્રભારી મંત્રી બળવતસિંહ રાજપુત મુખ્ય મહેમાન તરીકે શુભારંભ કરાવ્યો*

 

આજે રાહ તાલુકામાં માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને ગુજરાત સરકાર પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપુત સાહેબ ઉપસ્થિત રહ્યા

બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ સાથે જોડાયા

આજુબાજુના દૂર દૂરથી 50 60 ગામના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આ નવનિર્મિત રાહ તાલુકાના શુભારંભ પ્રસંગે હાજર રહ્યા

બનાસકાંઠાના પોલીસ વડા પ્રશાંત સુબે સાહેબ અને બનાસકાંઠા કલેક્ટર શ્રી પણ હાજર રહ્યા

વાવ થરાદ જિલ્લાના નવા એસપી અને નવા નિમાયેલા કલેક્ટર પણ હાજર રહ્યા

રાહ તાલુકો જાહેર થતાં લોકોમાં આનંદ ઉત્સાહ જોવા મળ્યો જે પરંપરા મુજબ મેરાયો રમીને લોકો એનો ઉત્સાહ પ્રગટ કર્યો અને માનનીય અધ્યક્ષ સાહેબ ના સ્વાગત માટે પણ આ રીતે મેરાયો રમીને ગામ લોકો ઉપસ્થિત રહ્યા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores