>
Saturday, June 20, 2026

હિંમતનગર તાલુકાના નાદરી ગામે ” રૂપાલ ચોકડી થી અડપોદરા અને રાયગઢને જોડતો જાહેર માર્ગ ( 5.50 મીટરમાંથી 7 મીટર પહોળાઈ ) રૂ.22 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રસ્તાનું ખાતમુહૂર્ત હિંમતનગરના ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા સાહેબના વરદ્ હસ્તે પૂજન વિધિ સાથે કરવામાં આવ્યું.

હિંમતનગર તાલુકાના નાદરી ગામે ” રૂપાલ ચોકડી થી અડપોદરા અને રાયગઢને જોડતો જાહેર માર્ગ ( 5.50 મીટરમાંથી 7 મીટર પહોળાઈ ) રૂ.22 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રસ્તાનું ખાતમુહૂર્ત હિંમતનગરના ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા સાહેબના વરદ્ હસ્તે પૂજન વિધિ સાથે કરવામાં આવ્યું.

 

આ જાહેર માર્ગ બનવાથી રૂપાલ,મનોરપુર,ગાંભોઈ,રણાસણ,સઢા,ભાવપુર,રામપુર,પેઢમાલા,નાદારી,માળી,અદાપુર,માલવણ,હાથરોલ,અડપોદરા, રાયગઢ,વગડી,ઝાલાનગર ગામોને જાહેર જનતાને ફાયદો થશે.

આ પ્રસંગે જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહજી રહેવર,મંડલ પ્રમુખશ્રી હિતેન્દ્રભાઇ પટેલ,હિંમતનગર તાલુકાના મહામંત્રી ભવરસિંહ ચૌહાણ,તાલુકા સદસ્યશ્રી દક્ષાબેન પટેલ,શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ,શ્રી પ્રવિણસિંહ રાઠોડ,નાયબ કાર્યપાલક ઇજનેરી હેમંતભાઈ પરમાર સાહેબ,શ્રી જયેશભાઇ બારોટ,શ્રી અનિલસિંહ રાઠોડ,અદાપુર સરપંચશ્રી શૈલેષસિંહ ડાભી,ઉપ પ્રમુખશ્રી શ્રી ઘનશ્યામભાઈ પટેલ,શ્રી વનરાજસિંહ રાઠોડ,સરપંચ શ્રી અર્જુનસિંહ રાઠોડ,શ્રી ગણપતભાઈ પટેલ,શ્રી જે.પી.ઝાલા,શ્રી હાલુસિંહ ઝાલા,શ્રી પ્રવિણસિંહ ઝાલા,શ્રી દિલીપસિંહ રહેવર,શ્રી અભેસિંહ ઝાલા,શ્રી દેસાસણ સરપંચશ્રી ભાવિકભાઈ દેસાઈ,આગીયોલ સરપંચશ્રી સુજાનભાઈ ગૌસ્વામી,પીપલોદી સરપંચશ્રી વિષ્ણુસિંહ,શ્રી હરેશભાઈ સરપંચ,શ્રી પોપરસિંહ સરપંચ,શ્રી રાજેન્દ્રસિંહ સરપંચ,શ્રી જયદીપસિંહ રાઠોડ,સરપંચ શ્રીમતિ રાખીબેન રાઠોડ,સરપંચ શ્રી જગતસિંહ પરમાર,સરપંચ શ્રી જગતસિંહ પરમાર ગાંભોઈ,રૂપાલ સરપંચ શ્રી દેવેન્દ્રસિંહ રહેવર,રૂપાલ ઉપ સરપંચ શ્રી જયેન્દ્રસિંહ રહેવર,શ્રી ભગવાનદાસ ચૌધરી,શ્રી છત્રસિંહ ઝાલા,શ્રી સતિષભાઈ પ્રજાપતિ,શ્રી રવિભાઈ ખટીક,શ્રી સર્વજીતસિંહ ચૌહાણ,શ્રી ડી.કે પરમાર,શ્રી ડાહ્યાભાઈ પારેખ,શ્રી ભાવેશભાઈ,શ્રીમતી લક્ષ્મીબા તેમજ આજુબાજુના સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા.

આ વિકાસ કાર્ય દ્વારા હિંમતનગર તાલુકાના ગ્રામ્ય પરિવહન નેટવર્કને નવી દિશા મળશે અને વિસ્તારના લોકોનો માર્ગ વધુ સુગમ બનશે

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores