* પાલનપુર નગરપાલિકાના પાંચ વર્ષના શાસનમાં સ્માર્ટ સિટીના નામે કરી કૌભાંડો ની વણઝાર
* પ્રમુખથી લઈ ચીફ ઓફિસર બદલવામાં સ્માર્ટ
* ભંગાર વેચવાથી લઈ રોડના ખાડા પુરવા સુધી કર્યો ભ્રષ્ટાચાર
* સ્માર્ટ સિટી ના નામે ઠેર ઠેર ભૂગર્ભ ગટરો ઉભરાય છે
* પીવાના ચોખ્ખા પાણીમાં ગંદુ પાણી આવવાની સમસ્યાઓ યથાવત
* કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા પાલનપુર શહેરના તમામ રસ્તાઓ ખાડામાં રોડ શોધવા પડે એવું સ્માર્ટ કામ
* જ્યારે સભ્યો જ કોન્ટ્રાક્ટર હોય તો કઈ રીતે પાલનપુર શહેર સ્માર્ટ બની શકે
* કૌભાંડો મા સ્માર્ટ ભાજપ શાસિત નગરપાલિકા સાફ-સફાઈ ડોર ટુ ડોર કચરા કલેક્શન રાત્રી સફાઈ માં કર્યા સ્માર્ટ કૌભાંડો
* નવી સોસાયટીઓ બનાવવામાં નકશો મંજૂર કરવા કર્યા કૌભાંડ
* પ્લાસ્ટિક મુક્ત પાલનપુર બનાવવાના નામે માત્ર સોશિયલ મીડિયા પ્રચાર કરી કરોડો રૂપિયાનું ધુમાડો કર્યો
* માન સરોવર તળાવને બ્યુટીફિકેશન નામે કરોડોના કૌભાંડ
* પાલનપુર ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો છેલ્લા 25 વર્ષથી કૌભાંડો કરવામાં સ્માર્ટ બન્યા છે હું પાલનપુરની જનતાને અપીલ કરું છું કે છેલ્લા 25 વર્ષથી આ લોકોનું શાસન દમનકારી બન્યું છે જે નગરપાલિકા લોકોને પીવાનો ચોખ્ખું પાણી ઘરની બહાર સફાઈ અને રોડ રસ્તા સારા ના આપી શકતી હોય તે લોકોને સત્તાથી દૂર કરી આવનારા સમયમાં પાલનપુર ની પ્રજા પરિવર્તન લાવે ત્યારે જ આપણા પાલનપુર શહેરનું વિકાસ થશે
* પૂર્વ વિરોધ પક્ષ નેતા પાલનપુર નગરપાલિકા અંકિતા એમ ઠાકોર
* રિપોર્ટર અલ્તાફ મેમણ પાલનપુર






Total Users : 164061
Views Today : 