>
Wednesday, February 11, 2026

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના રિછવાડ અને મહીસાગર જિલ્લાના બે ભક્તો સાઇકલ લઈ બાબા રામદેવ ના દર્શન માટે નીકળ્યા 

જય બાબારી

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના રિછવાડ અને મહીસાગર જિલ્લાના બે ભક્તો સાઇકલ લઈ બાબા રામદેવ ના દર્શન માટે નીકળ્યા

આમ તો આપડે ઘણાબધાં મિત્રો ને જોયા હશે કે ભગવાન માં શ્રધ્ધા ધરાવતા લોકો કે જે અલગ અલગ રીતે ભગવાન ના દ્વાર સુધી પહોંચે છે અને ભગવાન ના દર્શન કરે છે કોઈ બસ ના સહારે તેમજ પોતાના વિહિકલ અથવા તો બાઇક અથવા ચાલતા ભગવાન ના દર્શને પહોંચે છે પરંતુ એવોજ એક અનોખો વિચાર ધરવાતા અરવલ્લી જિલ્લા ના માલપુર તાલુકા ના રીંછવાડ ગામ ના વતની

ઠાકોર વિનોદભાઈ તેમજ મહીસાગર જિલ્લાના અજુભાઈ કે જીવો સાયકલ ચલાવી ને બાબા રામદેવ ના દર્શન કરવા નો સંકલ્પ લહી ને તારીખ 08/02/2026 ના રોજ એમના ઘરેથી નીકળી ને તારીખ 19/02/2026ના રોજ 700. કી મિ નું અંતર કાપી રામાપીર ની બીજ (2જ) ના દિવસે રામદેવરા મંદિર રાજસ્થાન દર્શન કરશે

અને ત્યાંથી પરત ફરશે ધન્ય છે આવા ભગવાન રામદેવ ના માયા શ્રદ્ધા ધરાવતા બાઈક ભક્તોને બાબા રામદેવ કાયમ માટે એમના ઉપર અમી નો વરસાદ રાખે અને બાબા રામદેવજી એમની મનોકામના પૂર્ણ કરે એવી શ્રી બાબા રામદેવજીની પ્રાર્થના છે (જય હો રામાધણી)

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores