ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે આવનાર પર્વ હોળી નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ના પી.આઈ.આર.ટી ઉદાવત સાહેબ ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરાયું
હોળીનો પવિત્ર તહેવાર શાંતિથી અને સલામતી થી ઉજવવા માટે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પી.આઈ આર ટી ઉદાવત સાહેબે અપીલ કરી
શાંતિ સમિતિની મીટીંગમાં ખેડબ્રહ્મા શહેરના અગ્રણી વેપારીઓ તથા અલગ અલગ સમાજના આગેવાનો તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઇ આર ટી ઉદાવત દ્વારા અપીલ કરાય કે આવનાર પવિત્ર પર્વ હોળી ધુળેટી નો તહેવાર શાંતિ અને સલામતી થી ઉજવાય તેમ જ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરાઈ
બ્યુરો રીપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


