Thursday, October 24, 2024

શક્તિપીઠ અંબાજી માતાના ચરણોમાં એક કિલો સોનું ચડાવ્યું

શક્તિપીઠ અંબાજી માતાના ચરણોમાં એક કિલો સોનું ચડાવ્યું….                                                                             અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠ તરીકે ઓળખાય છે A આ મંદિર ગોલ્ડ ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. દિવાળીના તહેવાર નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે. ધોળકા તાલુકાના બદરખા ગામના 100 જેટલા ભક્તો સંઘ લઈને અંબાજી આવ્યા હતા અંબાજી ખાતે તેમની માતાજીના ગરબા રમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી.. Q માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. અંબાજી મંદિર સુન શિખર બનાવવા માટે મય ભક્તો ભારે આસ્થા સાથે સોનું દાન આપી રહ્યા છે. ત્યારે બદરખા ગામના માય ભક્તિ પોતાની મનોકામના પૂર્ણ થતા અંબાજી મંદિર ખાતે જંગ લઈને પહોંચ્યા હતા જ્યાં તેમને એક દિવસ સોનું ભેટ આપ્યું હતું. અંબાજી મંદિરમાં પહેલા પણ સુવર્ણ શિખર બનાવવા માટે માઈ ભક્તો સોનુ ભેટ આપી ચૂક્યા છે ભૂખે કો અન પ્યાસે કો પાની આ છે સંસારની કહાની કહેવતની સાર્થક કરતા ભક્તો દાનવીરો જોવા મળી રહ્યા છે ત્યારે બદલતા ગામના માય ભક્તિ અંબાજી મંદિરમાં એક કિલો સોનુ શિખર માટે ભેટ આપ્યું હતું

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores