આજ રોજ તારીખ 05/12/2023 બપોરે 3 કલાકે થી રામજી બાપા મંદિર લક્ષ્મીપુરા થી નીકળી આખા લક્ષ્મીપુરા માં dj સાઉન્ડ સાથે પદયાત્રા કાવડ યાત્રા.કાઢવામાં આવી
અને રાત્રે 8 વાગે થી ભવ્ય સંતવાણી લોક ડાયરો. માં બાપને ભૂલશો નહિ દીકરી વહાલનો દરિયો પોગ્રામ યોજવામાં આવ્યો.
દુનિયા માં સોં પ્રથમ વાર આયોજન.
ગામે ગામ પગપાળા કાવડ યાત્રા સાથે લોક ડાયરો.
સનાતન ધર્મ ના રક્ષણ અને લોક જાગૃતિ માટે.
જેનું સફળ આયોજન જાણીતા પ્રખ્યાત લોક સાહિત્યકાર કલાકાર
સંજુરાજા યોગીજી લાંબડીયા ધ્વરા દુનિયામાં પ્રથમવાર આવું આયોજન કરી. આ કાર્યક્રમ ને સફળ બનાવામાં આવ્યો હતો.
જેમાં ધર્મ પ્રેમી જનતાએ ઠેર ઠેર આ કાવડ યાત્રાને વધાવામાં આવી હતી . 🚩🚩🚩👏