આજે રોજે કલેશહર માતાજીના મંદિરે ચાવળ આપી અને ગજાનંદ મહારાજ બાળ બ્રહ્મચારી હનુમાનજીને મંદિર ત્યાંથી લુવાણા કળશ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ ત્યાંથી કલેશહર માતાજીના પૂજારી નરસિંહ દવે ચાવળ જ્યોતિષ આચાર્ય શ્રવણ કુમાર દવે રાજસ્થાન ભીલવાડા ત્યાંથી પાડા બાપસીના પુજારી વિષ્ણુભાઈ દવે અને આજથી શુભ શરૂઆત કરેલ રામચંદ્ર ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પુરા ગામમાં આપવાના હોય એ પુરા ગામમાં ઘેર ઘેર જઈને આપવાના વિધિ વિદ્યાર્થીઓ અને છેલ્લા દિવસે મહા આરતી અને રાત્રે જાગરણ
આયોજક લુવાણા ગ્રામ પંચાયત સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ કલેશહર માતાજીના ટ્રસ્ટી પ્રમુખશ્રી હંસાજી તરફ અનાજી વાઘેલા ઉપપ્રમુખ
પ્રજાપતિ કમલેશભાઈ મંત્રી શ્રી
દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે