પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ના અબોલ જીવો માટે રૂપિયા 78000/ ના કપાસિયા ખોળ નું દાન
આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં તુરખા નિવાસી હાલ બોટાદ રૂ.78000 નુ અનુદાન સ્વ શિવલાલભાઈ હરખચંદભાઈ શાહ પરિવાર તરફથી સ્વ લીલાવતીબેન શિવલાલ શાહ ( તુરખા વાળા ) 60 ગુણી કપાસિયા ખોળ (રૂ. 78,000) સહ પરિવાર તરફથી પાળીયાદ મહાજન પાંજરાપોળ અબોલ પશુઓને પૌષ્ટિકભોજન અર્થે દાન મળેલ છે સંસ્થા હૃદય પૂર્વક આભાર અભિનંદન ધન્યવાદ પાઠવેછે. એમ કનુભાઈ ખાચર ની યાદી જણાવે છે.







Total Users : 145600
Views Today : 