પાલનપુર ડી વાય એસ પી સાહેબ ની વ્યાસ સાહેબ ની બદલી થતાં આજ રોજ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો
અને પાલનપુર મા વરસો થી સારી ચાહના હોવાથી આજ રોજ ડી વાય એસ પી શ્રી એમ બી વ્યાસ સાહેબ નો વિદાય સમારંભ માં પોલીસ સ્ટાફ અને પાલનપુર નાં લોકો એ વિદાય આપી હતી અને ખુલ્લી જીપ માં બેસાડીને રથ ખેંચી ને સાહેબ ને વિદાય આપી હતી
અને બનાસકાંઠા માં સાહેબ ની લોક ચાહના હોવાથી લોકો વિદાય આપવા માટે આવ્યા હતા
અને સાહેબ ની બદલી લીમખેડા થવા પામી હતી
અલ્તાફ મેમણ પાલનપુર
એક ભારત ન્યૂઝ પાલનપુર







Total Users : 153677
Views Today : 