Wednesday, October 23, 2024

આજ રોજ ભગવાન રામના જન્મની નવમી પાલનપુર માં ભવ્ય ઉજવણી કરવામાં આવી.

આજ રોજ ભગવાન રામના જન્મની નવમી પાલનપુર માં ભવ્ય ઉજવણી કરવામાં આવી. રામનવમી ના પવિત્ર દિવસે આયોજિત શોભાયાત્રામાં રામ લાલા ના રથને29 જુદા જુદા વિસ્તારમાં 7 કિલોમીટર રૂટ પર ફરતા 6થી 7 કલાક જેટલો સમય લાગ્યો હતો બપોરે જયારે અયોધ્યા માં રામની પ્રતિમા પર સૂર્ય તિલક કરવામાં આવ્યું એજ સમયે એજ સમયે પાલનપુરમાં રામ જન્મોત્સવ ઉજવાયો હતો. તે સમયે મહાઆરતી કરી હતી.અને અબીલ ગુલાલ સાથે રામનવમી ની શોભાયાત્રા નિકરી હતી.આમાં બી એસ એફ નો લગભગ 30 થી 40 જવાનો પણ સહભાગી બન્યા હતા.અહીં સવારથીજ માનવમહેરામાન ઉમટી પડ્યું હતું.અને પૂજા આરતી કરીને બપોરે 1.30 વાગે જેવા રામલલ્લા ની શોભાયાત્રા નો આરંભ થયો હતો. ડી. જે ના તાલ સાથે ભગવા રંગ સાથે રામ આયેંગે તો અંગના સજાયેગે ના ગીતો સાથે ભક્તો ઝુમી ઉઠ્યા હતા. શોભાયાત્રા પાલનપુર મા મોટી બજાર અને નાની બજાર અને અને આખા પાલનપુર મા રેલી નીકળી હતી. આજે હોવાથી ઠેર ઠેર પોલીસ બંદો બંસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કોઈ અનીછિય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રથ યાત્રા ઠેર ઠેર ફરી હતી અને નાની બજાર માં પેહલા થી કોઈ બનાવ નાં બને તેના માટે પોલીસ સ્ટેન્ડ બાય સ્ટેન્ડ રહી હતી

અને રથ યાત્રા માં આજે અવ નવા કરતબ કરવા માં આવ્યા હતા

અને આજ રોજ રથ યાત્રા પૂરી થતાં લોકો એ કોઈ બનાવ નાં બનતા લોકો હાશકારો અનુભવ્યો હતો

અને આજ બંદોબસ્ત માં રહેલ પોલીસ ની સારી કામગીરી રહી હતી

અલ્તાફ મેમણ પાલનપુર

એક ભારત ન્યૂઝ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores