ધાનેરા માં શ્રાવણ મહીના લઈ નગરપાલિકા ટીમ ધારા કતલખાના ચાલતી મટન ની દુકાનો બંધ કરાવવામાં આવી
ધાનેરા હિન્દુ સમાજ ધારા મામલતદાર ને આવેદનપત્ર આપ્યા પછી ધાનેરા નગરપાલિકા એક્શન માં આવતા જોવા મળી 
ધાનેરા નગરપાલિકા ધ્વારા કતલખાના ચલાવતા લોકો ને જો દુકાન ચાલુ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે
અલ્તાફ મેમણ પાલનપુર








Total Users : 150679
Views Today : 