Wednesday, October 23, 2024

ડીસા મોદી સમાજ રસરોટલી ગુર્પ દ્વારા મોદી સમાજ ની ૧૫ થી ૪૫ વર્ષ ની બહેનો ને સર્વાઇકલ કેન્સર (ગર્ભાશય ના મુખ નું કેન્સર) વિરોધી રસી આપવામાં આવેલ

ડીસા મોદી સમાજ રસરોટલી ગુર્પ દ્વારા મોદી સમાજ ની ૧૫ થી ૪૫ વર્ષ ની બહેનો ને સર્વાઇકલ કેન્સર (ગર્ભાશય ના મુખ નું કેન્સર) વિરોધી રસી આપવામાં આવેલ વિશ્વભરમાં મહિલા ઓ ને થતાં ભયંકર સર્વાઇકલ કેન્સર (ગર્ભાશય ના મુખ ના કેન્સર) ની સમસ્યા ખુબ જ ભયંકર રીતે વધી રહી છે જે મહિલાઓ ના મુત્યુ ના વધુમાં વધુ થાય છે આધુનિક સમયમાં કોઇ પણ રોગ થી બચવા માટે વિશ્વભરમાં એક માત્ર જે રોગ ની દહેશત વધતી હોય તેના માટે વિશ્વભરમાં વિજ્ઞાનીકો દ્વારા રોગ પ્રતિકારક રસી નું સંસોધન કરવામાં આવેછે જે થી રોગો ને મહદ અંશે કાબૂમાં રાખી સકાય ડીસા મોદી સમાજ દ્રારા તા.૧૧/૮/૨૦૨૩ ને રવિવારે ૯ થી ૧૫ વર્ષ ની દિકરી ઓ ને સર્વાઇકલ કેન્સર વિરોધી રસી કોકીલાબેન વિનોદભાઇ પુનમચંદભાઇ પંચીવાલા પરિવાર તરફથી ની શુષ્ક આપવામાં આવેલ છે ની પ્રેરણા થી તા. ૧૮/૮/૨૦૨૪ મોદી સમાજ ની ૧૫ થી ૪૫ વર્ષ ની બહેનો ને સર્વાઇકલ કેન્સર વિરોધી રસી સ્ત્રી સમાજ ના સ્કૂલ રીસાલા બજાર ડીસા આપવામાં આવેલ આજે તા.૨૬/૮/૨૦૨૪ રોજ મોદી સમાજ દ્વારા અવારનવાર હેલ્થ ને લઇ જાગ્રુતિ લાવવા માટે હેલ્થ કેમ્પો નું આયોજન મોદી સમાજ ના યુવા ગ્રુપ દ્વારા મોદી સમાજ રસરોટલી ગુર્પ તેમજ ધી સ્વાગત ક્રેડિટ કો ઓપ સોસાયટી દ્વારા કરવામાં આવેછે મોદી સમાજ ના યુવાનો દ્વારા લગભગ કુલ ૨૦૦ બહેનો એ રસી નો લાભ લીધેલ સરાહનીય કામગીરી માં ચેરમેન પિનલભાઇ નાનુભાઇ નાસરીવાલા બનાસ મરચંન્ટ એસોસિયેશન ના પ્રમુખ અને ડીસા નગરપાલિકા ના સદસ્ય જગદીશચંદ્ર શંકરલાલ મોદી , રાજેશકુમાર રસીકલાલ લીબુવાલા, અશ્વિનભાઇ બાબુલાલ પંચીવાલા, સંજયભાઇ જયંતીલાલ નાસરીવાલા, જતીનકુમાર અમરતલાલ મહેસુરીયા, દિનેશકુમાર અમરતલાલ પંચિવાલા.રાજેશકુમાર દેવચંદભાઇ હેરૂવાલા, હરેશભાઇ લક્ષ્મીચંદભાઇ પોપટીયા, હિતેશભાઇ ડાહ્યાલાલ મહેસુરિયા , સંજયભાઇ બંસીલાલ કાનુડાવાલા, પંકજકુમાર કંચનલાલ પાટલાવાલા, અજયકુમાર મુકેશભાઇ ચોખાવાલા,મુકેશભાઇ ઇશ્વરલાલ ચોંખાવાલા, શૈલેષભાઇ લક્ષ્મીચંદભાઇ મહેસુરીયા અને સ્વાગત મંડળી ના મેનેજર રમેશભાઈ હેરૂવાલા એ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો

આજના કાર્યક્રમમાં ડો જીગરભાઇ વિનોદભાઇ પંચીવાલા સાહેબ ની હાજરી માં દિપીકાબેન નીલેશભાઈ નાસરીવાલા ભણસાલી ટ્રસ્ટ હોસ્પિટલ ના સીસ્ટર તેમજ ડો. ફોરમ બનાવાલા, એ સેવોઓ આપેલ

મુખ્ય મહેમાનો માં પ્રકાશચંદ્ર પોપટલાલ ભરતીયા વિનોદભાઇ પુનચંદભાઇ પંચીવાલા પીપલ્સ કેર્ડિટ કો ઓપ સોસાયટી. ચેરમેન શાંતિલાલ હેરૂવાલા. સહયોગ બચત અને ધિરાણ સહકારી મંડળી મુકેશભાઇ પંચિવાલા. ડીસા નગરપાલિકા ના સદસ્ય વિજયભાઇ દવે કાળુભાઇ ગુરનાણી હાજર રહેલ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores