આંબરડી ગામે વીજળી પડતા માર્યા ગયેલા ઓને મોરારીબાપુ ની શ્રદ્ધાંજલિ અને સહાય ગઈકાલે અમરેલી જિલ્લા ના લાઠી તાલુકા ના આંબરડી ગામે વીજળી પડતા પ્રાપ્ત માહિતી અનુસાર પાંચ લોકોના મોત નીપજ્યા છે આંબરડી ગામે રહેતા એક પરિવારના બાળકો તેમજ મહિલાઓ સહિત કુલ મળીને આઠ લોકો સીમમાં કપાસ વીણવા ગયા હતા. ભારે વરસાદને પગલે વીજળી પડતા બાળકો તેમજ બે મહિલાઓ સહિત કુલ મળીને પાંચ લોકોના સ્થળ પર મોત નીચે હતા અન્ય ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પૂજ્ય મોરારીબાપુ એ તમામ મૃતકો પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા 15000 લેખે કુલ મળીને 75 હજાર રૂપિયા અર્પણ કરે પૂજ્ય મોરારીબાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે તંત્રી શ્રી જય સીયારામ સાથે વિગતો આપના પત્રમાં પ્રેસ નોટ તરીકે રસીદ કરવા વિનંતી કરું છું
શિવરામ ગોંડલીયા મહુવા પ્રતિનિધિ







Total Users : 150663
Views Today : 