અમદાવાદ: નળસરોવર પોલીસે ઝડપ્યું હનીટ્રેપનું મોટું રેકેટ
હનીટ્રેપના રેકેટમાં બે મહિલા, બે પુરુષો સહીત 5ની ધરપકડ
આરોપીઓ એપ્લિકેશનથી સંપર્કમાં આવ્યા પછી મળવા બોલાવતા
મુલાકાત બાદ નકલી અધિકારી બની કરતા હતા રેડ
આરોપીઓએ અત્યાર સુધીમાં 5 લોકોને ફસાવી કર્યો રૂપિયાનો તોડ
શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો
નળસરોવર નજીક બોલાવી પોલીસ હોવાનો રોફ જમાવી ડરાવ્યો
યુવકના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી સાડા ચાર લાખની કરી ઉચાપત
સાણંદના એક જ્વેલરી શોપમાંથી સાડા ચાર લાખની કિંમતના દાગીના ખરીદી કર્યા
ગેંગની બે યુવતી સહિત પાંચ લોકોને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધા
જાનકી ઉપરા, નાસીર જસરાયા, કૌસર પિંજારા, રાજ કોટાઇની ધરપકડ
રાજકોટના રહીશ સાહિલ વાઘેલાને પણ પોલીસે દબોચી લીધો
આરોપીઓ પાસેથી દાગીના, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ




Total Users : 1
Views Today : 