Wednesday, January 8, 2025

તાપી જિલ્લા સોનગઢ નગર માં માળી સમાજ દ્વારા વાકવેલ આંગણવાડી -૬મા માતા સાવિત્રીબાઇ ફુલેજી ની ૧૯૪મી જન્મજયંતી ની ઉજવણી કરવામાં આવી.

તાપી જિલ્લા સોનગઢ નગર માં માળી સમાજ દ્વારા વાકવેલ આંગણવાડી -૬મા માતા સાવિત્રીબાઇ ફુલેજી ની ૧૯૪મી જન્મજયંતી ની ઉજવણી કરવામાં આવી.

 

જે કાર્યક્રમ માં આંગણવાડીના બાળકો ને ફ્રુટ, બિસ્કીટ, ચોકલેટ, ચિકકી નુ વિતરણ કરવામાં આવ્યું.

 

સંજય ગાંધી તાપી તા.૩ સોનગઢ નગર મહારાષ્ટ્રીયન સમાજ ના આગેવાન ચંદ્રકાંતભાઈ શિંદે, ભાલેરાવભાઇ નિકમ, રાજેન્દ્રભાઇ દેવરે, હીતેશભાઇ સોનવણે, ભિમરાવભાઇ પાટીલ, દિપકભાઈ પાટીલ,જયરામભાઇ ગોસાવી, ગણેશભાઈ સુર્યવંશી અને ગંગા સમગ્ર ટીમ ના સુદામભાઇ સાટોટે, સંજયભાઈ શાહ હેમાશું ભાઇ દવે તેમજ માળી સમાજ ના વિકાસભાઈ, સોમનાથભાઇ, વિઠ્ઠલભાઈ, અવિનાશભાઈ રવિન્દ્રભાઇ માળી હાજર રહ્યાં હતાં.

સોનગઢ ના માજી નગરસેવક રણછોડભાઈ ગામીત, યોગેશભાઈ મરાઠે લઘુમતી મોરચાના પ્રમુખ કયુમભાઇ પટેલ જીલ્લા મોરચા ના ઉપપ્રમુખ મોબીનભાઇ અન્સારી બક્ષીપંચ મોરચાના પ્રમુખ દેવાભાઇ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતાં.

રાકેશભાઈ માળી દ્વારા આંગણવાડી સંચાલિકા બેનને મહાત્મા જોતિરાવ ફુલેજી અને માતા સાવિત્રીબાઇ ફુલેજી ની પ્રતિમા સ્મૃતિ ભેટ આપવા આવી. કાર્યક્રમ નુ સંચાલન અને આભાર વિધિ માજી નગરસેવક પ્રકાશભાઈ માળી દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores