🚩 શ્રી રામ ગૌ સેવા ફાઉન્ડેશન જામનગર ઘ્વારા ગૌ સેવા
પ્રેસ રિપોર્ટર અલકા બેન પંડ્યા
તારીખ.14.2.2025ના દિવસે બીમાર.ગૌમાતા.ના.
આવેલા.3.કેશ.જેમાં.ગૌસેવા.
ગૌરક્ષા.વિભાગ.ને. જાણ.કરતા
જી .આર. એસ . વિભાગ.ની.ટીમ.દ્વારા.
3.બીમાર.ગૌમાતા.ને સારવાર.કરી.હતો.જેમાં.એક.કેશ
જડેશ્વર.પાર્ક.નો.હતો.2.કેશ.સાધના.કોલોની.અને.3.કેશ.પવન.
ચકી.નો.સમાવેશ.થાય.છે.જેમાં
રાત્રે પણ ટીમ.સેવા.કાર્ય.માટે હાજર.હોય.છે.જેમાં.ડોકટર.પણ
સાથે.હોય.છે.અને.સેવા.આપે.છે
જેમાં.g.r.s. વિભાગ ના.પરેશભાઈ.ધમભા.વાળા.શહેર.સંગઠન.મંત્રી. બળવંત ભાઈ
નીશીત.ભાઈ.હિતેન.ભાઈ.પાર્થ.ભાઈ.સંજય.ભાઈ.મનીષ.ભાઈ. યુગ ભાઈ
તથા.અન્યસાથી મિત્રો.નો.સાથ
સહકાર થી.સેવા.પૂર્ણ.કરેલ.છે
🚩 શ્રી રામ ગૌરક્ષા.ફાઉન્ડેશન.
શ્રીરામ. બજરંગ દળ જામનગર
ગુજરાત.ગૌરક્ષા.વિભાગ
પ્રદેશ.સંગઠન.મંત્રી.ડી. આર વાલા
એક ભારત ન્યૂઝ
અલકા બેન પંડ્યા