પોશીના તાલુકાના પ્રખ્યાત લોક સાહિત્યકાર કલાકાર
સંજુરાજા લાંબડીયા. રાવળદેવ ના નામથી ઓળખાતા કલાકાર ધ્વરા.
સંચાલિત
અન્ય મિત્રો ના સાથ સહકાર થી. ખેરોજ રોડ લાંબડીયા ખાતે પદયાત્રી માટે રાજસ્થાન બોડર પર લાંબડિયા માં ચા પાણી નાસ્તો. અને મેડિકલ માલીસ. સેવા કેમ્પ યોજાઓ
22/તારીખ થી સળંગ.18 કલાક કેમ્પ ચાલુ રાખવામાં આવ્યો.
જેમાં સંજુરાજા કલાકાર ધ્વરા એવુ જાણવા મળ્યું કે. અમારા કોટડા બોર્ડર થી ખેરોજ.28 કિલોમીટર. જે ટ્રાઇબલ વિસ્તાર છે અને વચ્ચે કોઈ સેવા ઓ નથી જેથી આપડા વિસ્તાર ના. પદયાત્રી ઓ માટે.
રાત્રી દરમિયાન સ્થળ પર આરામ ની . ચા પાણી.માલીસ મેડિકલ કેમ્પ નો વિચાર આવ્યો છે જે આ વિસ્તાર નો પ્રથમ કેમ્પ છે. જેનું સફળ સંચાલન.
સંજુરાજા. રાવળદેવ કરી રહ્યા છે .
સંજુરાજા આ વખત પોતેજ ચા પાણી અને મેડિકલ કેમ્પ માં સેવા આપેછે.
કોઈ જગ્યાએ લોક ડાયરા પોગ્રામ લીધેલ નથી.
એમનું કેવું છે કે ગામ ત્યાં રામ
મારે મારા ગામમા સેવા કરવી છે.
ફ્રોમ લોક સાહિત્યકાર સંજુરાજા.