યુવા સામાજિક કાર્યકર મહેન્દ્ર આયલાણી નો 5 નવેમ્બર એ જન્મદિવસ
યુવા સામાજિક કાર્યકર મહેન્દ્ર આયલાણી નો 5 નવેમ્બરે જન્મદિવસ પોતાની કારદીદી 2015 થી સમાજ સેવક તરીકે પોતાની ફરજ સમજીને લોક કલ્યાણ નું કામ કરતા સમાજ માટે અનેક પ્રવૃત્તિઓ કરી ને લોકો ને ઉપયોગી થતા પોતાનું નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા અનેક લોકો ને લાભ આપવતા એવા મહેન્દ્ર આયલાણી નો જન્મદિવસ અને પોતાનું મીડિયા ચલાવી લોકો ની સામે સત્ય ને બહાર પડતા સૌરાષ્ટ્ર સેતુ દૈનિક ન્યૂઝ પેપર, તથા જામનગર મીડિયા,યુનાઇટેડ ટાઈમ્સ ન્યૂઝ પેપર,રાજકારણી સેત્રમાં પણ પોતે ફરજ બજાવતા હતા રાજકોટ ભારતીય જનતા પાર્ટી માં વોર્ડ નં 21 ના ઉપપ્રમુખ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે આવી અનેક એક્ટીવી કરી લોકો ઉપયોગી થયેલ છે