🚨સાબરકાંઠા જિલ્લામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત..!
વડાલી-ખેડબ્રહ્મા હાઈવે રોડ પર રાત્રીના સમયે સર્જાયો અકસ્માત..!

ઈડર તરફથી આવી રહેલ કાર ને વડાલીના રેલવે ફાટક નજીક નડ્યો અકસ્માત..!
સૂત્રો થી મળતી માહિતી મુજબ કાર ઝાડ સાથે ટકરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન..!
કારમાં સવાર ત્રણ લોકો પૈકી બે લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા..!
૧૦૮ મારફતે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો..!
વડાલી પોલીસે ઘટના સ્થળે પહોંચી બે મૃતદેહ ને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી..!
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 146152
Views Today : 