કચ્છની સરહદથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો*
કચ્છની બોર્ડર પર BSFને સંદિગ્ધ ગતિવિધિ જણાતા તપાસ કરી
પાકિસ્તાનના સિંધના બદીન જિલ્લાનો ખાવર નામનો ઘૂસણખોર ઝડપાયો.
BSFએ ઝડપેલા પાકિસ્તાનીની હાલ વધુ પૂછપરછ ચાલુ.
પ્રજાસતાક દિવસને ધ્યાનમાં રાખીને BSFની વિશેષ પેટ્રોલિંગ.


