>
Tuesday, January 13, 2026

ઈડર તાલુકાના નવા પાતળિયા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫ માં હિંમતનગર જલારામ ઈલેવન રનર્સ અપ રહી.

ઈડર તાલુકાના નવા પાતળિયા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫ માં હિંમતનગર જલારામ ઈલેવન રનર્સ અપ રહી.

 

સંજય ગાંધી

ઈડર તાલુકાના નવા પાતળિયા ગામે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૨૮ થી વધુ ટીમો એ ભાગ લીધો હતો જેમાં ફાઈનલ માં હિંમતનગર ની જલારામ ઈલેવન અને પેથાપુર ઈલેવન સામ સામે રમી હતી જેમાં જલારામ ઈલેવને ૧૨ ઓવર માં ૯૪/૬ રન કર્યા હતા જેમાં જલારામ ઈલેવન ના કેપ્ટન જનકસિંહ રહેવરે કેપ્ટન ઇનિંગ્સ રમતા ૪૬ (૨૫) રન કરી કેપ્ટન ઇનિંગ્સ રમી હતી પરંતુ એમને સાથ ન મળતાં ટીમ ૯૪ રન જ બનાવી શકી હતી.તેના જવાબ માં પેથાપુર ઈલેવન માં ગુજરાત ના ખ્યાતનામ પ્લેયરો હતા જેમાં પેથાપુર ઈલેવને આ ફાઈનલ મેચ જીતી લીધી હતી.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores