વંદેમાતરમ કોમ્પલેક્ષ,મોડાસા-ગોધરા હાઇવે ,ગણેશપુર,મોડાસા મા
મોડાસા શહેરમાં આવેલા એક સ્પામાં દેહવ્યાપાર ચાલી રહ્યો છે તેવી માહિતી સામે આવી છે. આરોગ્ય અને બ્યુટી ટ્રીટમેન્ટના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની ચર્ચા શહેરભરમાં ફેલાઈ છે.
માલિકનું નામ
રૂપસિંહ
બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી







Total Users : 147138
Views Today : 