અંબાજી બ્રેકિંગ…
અંબાજી નજીક ચેકપોસ્ટ ઉપર ખાખીનો રુબાબ, વાહન ચાલકો ને થતી હેરાનગતિ, ખાખી ધારકો દ્વારા પૈસાની કરાતી ઉઘરાણી..
આ ખાખી ધારકોને પૈસા ઉઘરાવવાની કોણે આપી પરમિશન? કોણ છે આમનો આકા? કેમ આજ દિન સુધી નથી થઈ કોઈ કાર્યવાહી?..
ત્રણ આંકડાના પગાર ધારકોની આવક કરતા ઇન્કમ વધુ…
ફોલ્ડરો સાથેના પોલીસ કર્મીઓની એસ મોજના વિડીયો ગણું બધું કહી જાય છે…
અગાઉ વિવાદમાં રહેલ ચેક પોસ્ટ પરના પોલીસ કર્મીઓ થઈ બદલી પણ ગણતરીના દિવસોમાં ફર્યા પરત?…
મુખ્ય માર્ગ પરથી નીકળતા અધિકારીઓની કોણ આપે છે આમને સુચના….






Total Users : 163936
Views Today : 