🌷અમર ગીરી બાપુ ના આશીર્વાદથી 🌷
ભુતડા દાદા સીમ શાળા ગરાળ ગામ ગામમાં ફ્રી આર્મી ફિઝિકલ ટ્રેનિંગ અને મોટીવેશન 35 દિવસનો કેમ્પ રાખેલ હોવાથી ગરાળ ગામના તથા આજુ બાજુ તમામ ગામ ના બાળકો યુવાનો વગેરે આ કેમ્પનો ભરપૂર લાભ લઈ શકે છે અને આવનારી તમામ ગવર્મેન્ટ નોકરીઓમાં સફળતા પણ મેળવી શકે છે.
ટ્રેનિંગ કરાવવા આવતા સાહેબો
1 Ex. Army કેપ્ટન અશોક સાહેબ આર્મીનો અનુભવ
2 Ex.Army ધીરુભાઈ આર્મી નો અનુભવ
3 Ex.Army સોલંકી જસ્વીન ભાઈ આર્મી નો અનુભવ અને નેશનલ લેવલે રમત રમેલા..
આવા સાહેબો ફ્રીમાં મફતમાં તેને ગામડેથી 10 થી 15 km દૂર ગરાળ ગામે ટ્રેનિંગ દેવા આવે છે તો ખરેખર આનો લાભ લેવો જોઈએ , તમામ માતા પિતાને તેમના બાળકો ને લાભ લેવા જરૂર મોકલવા જોઈએ…
સમય 5:50 સવારે
દિવસ 5 મો છે.
રિપોર્ટર. ભાણજીભાઈ સોલંકી






Total Users : 163936
Views Today : 