>
Sunday, March 22, 2026

ઉના ની રાતડ પ્રાથમિક શાળાના આચાર્ય હિતેશ પટેલ સાહેબ ના પિતા સ્વરઃ રમણભાઈ શીવાભાઈ પટેલ ના શ્રાદ નિમિતે રાતડ પ્રાથમિક શાળામાં 200 બાળકો ના ભોજન નું આયોજન કરવા માં આવ્યું હતું

ઉના ની રાતડ પ્રાથમિક શાળાના આચાર્ય હિતેશ પટેલ સાહેબ ના પિતા સ્વરઃ રમણભાઈ શીવાભાઈ પટેલ ના શ્રાદ નિમિતે રાતડ પ્રાથમિક શાળામાં 200 બાળકો ના ભોજન નું આયોજન કરવા માં આવ્યું હતું

જેમાં ડમાસા પ્રાથમિક શાળા નો સ્ટાફ તેમજ અન્ય શિક્ષક અને સેવાભાવી લોકો હાજર રહ્યા હતા તેમજ રાતડ પ્રાથમિક શાળા ના આચાર્ય સેવાકિય પ્રવુતિ અને શિક્ષણ પ્રત્યે ઉમદા ઉદાહણ પૂરું પાડે છે તેમજ હરેક પ્રવુતિ માં અગ્રેસર રહે છે

રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores