Wednesday, October 23, 2024

એ.બી.વી.પી ઈડર અને આંજણા પાટીદાર કોલેજ ઈડર દ્વારા રમઝટ -૨૦૨૪ ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યો.

*એ.બી.વી.પી ઈડર અને આંજણા પાટીદાર કોલેજ ઈડર દ્વારા રમઝટ -૨૦૨૪ ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યો.*

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ઈડર નગર અને ઈડરની આંજણા પાટીદાર કોલેજ દ્વારા આજે દશેરાના દિવસે રમઝટ -૨૦૨૪ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈડર કોલેજના ૪૦૦૦થી વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી ગરબાની રમઝટ કરું હતી. આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા, ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા તેમજ રાજકીય આગેવાનો, કોલેજ મંડળના હોદ્દેદારોશ્રીઓ તેમજ વિદ્યાર્થી પરિષદના જિલ્લા સંયોજક કેનીભાઈ પંચાલ, ઈડર નગરઅધ્યક્ષ સંદીપભાઈ પટેલ, નગર ઉપાધ્યક્ષ દીક્ષિતભાઈ સગર, નગરમંત્રી અનિલસિંહ ડાભી, ઈડર ભાગ સંયોજક યક્ષભાઈ ચૌધરી કોલેજ કેમ્પસ પ્રમુખ દિર્ગભાઈ પટેલ, હિંમતનગર નગરમંત્રી જૈનીલભાઈ સોની, મિતભાઈ તેમજ ઈડર નગર તેમજ ઈડર કોલેજ કેમ્પસની કારોબારીની ટીમ ઉપસ્થિત રહી હતી કાર્યક્રમને સફળ બનાવવા સતત ત્રણ દિવસથી મહેનત કરી હતી.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores